ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 4:04 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ સેમિનાર યોજાયો હતો

ગાંધીનગર ખાતે સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ સેમિનાર યોજાયો હતો..પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઇનોવેશન એટ ધ ઇન્ટરફેસ કેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી એન્ડ બિયોન્ડ શિર્ષકહેઠળ આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં દેશ- વિદેશના લગભગ 380 ઉપરાંત વૈજ્ઞાનિકો, શિક્ષણવિદ્દો, અધ્યાપકો, સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મલેશિયા, ફ્લોરીડા (યુ.એસ.), તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી વિષયનિષ્ણાતોએ ઓનલાઈન તેમજ ઓફલાઇન વક્તવ્ય આપ્યું હતું.
અહીં રજૂ થયેલા રીસર્ચ પેપર્સનું જનરલ ઓફ એકેડેમિયા દ્વારા પ્રકાશન કરવામાં આવશે સમર્પણ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર ડો. રાજી ડેનિસે વધુમમાહિતી આપ આ મુજબ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ