ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 8:04 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો છે. આ પ્રતિબંધ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના નિવારણ કાયદા હેઠળ લગાવવામા આવ્યો છે. સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે આ સંગઠન એવી પ્રવૃત્તિઓમાં સામેલ હતું જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હતી. કેન્દ્ર સરકારે 2019માં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ