કાશ્મીર ખીણમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન એક સૈનિક ગુમ થયાની માહિતી મળી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, સેન્ય દળોએ લખ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે, સેન્ય દળે પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને ગઈકાલે કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું, જે આખી રાત સુધી ચાલ્યું હતું બચાવ અને શોધ અભિયાન પણ ચાલુ છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 2:25 પી એમ(PM)
કાશ્મીર ખીણમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન એક સૈનિક ગુમ થયાની માહિતી મળી છે
