એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી 16 મી ડિસેમ્બર ના રોજ યોજાશે. તેમજ 17 મી ડિસેમ્બર ના દિવસે પરિણામ જાહેર કરાશે.
આ ચૂંટણી માટે ખેડૂત વિભાગ ના 10 અને વેપારી વિભાગ ની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે.ખેડૂત વિભાગ ના 318 મતદારો અને વેપારી વિભાગ ના 834 મતદારો મતદાન કરશે વેપારી વિભાગ માં 16 ઉમેદવાર તો ખેડૂત વિભાગના 20 ઉમેદવારો ઉભા રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 4:08 પી એમ(PM)
એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે
