ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે. આ ડિજિટલ ટાવર એ 12 માળની ઇમારત છે, જેમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને નવી ટેક્નૉલોજીની જરૂરિયાતને પૂરી કરતી નવીનતમ પ્રણાલીથી સજ્જ ડિજિટલ વર્ગ ખંડો છે. આ પ્રસંગે રાજ્યપાલ સી. પી.રાધાક્રિષ્નન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:09 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે
