ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્ય વિધાનસભાને સંબોધતા રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ રાજ્યના તમામ લોકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.
Site Admin | માર્ચ 26, 2025 9:27 એ એમ (AM)
ઉત્તરાખંડ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.
