આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. ઇશાન વિસ્તારના કેન્દ્રિય સંદેશા વ્યવહાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ચેન્નાઇ નજીક સિસ્કોના અદ્યતન ઉત્પાદન સુવિધાનું લોકાર્પણ કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચેન્નાઇ ખાતેની આ સુવિધાથી દૂરસંદેશાવ્યવહાર પદ્ધતિના ક્ષેત્રે દેશના સર્વગ્રાહી વિકાસને નવું બળ મળશે.
ચેન્નાઇ ખાતેની આ સુવિધાથી દેશમાં ઉત્પાદન અને દેશમાંથી થતી નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:02 પી એમ(PM) | આત્મનિર્ભર
આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું
