ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 18, 2025 9:00 એ એમ (AM)

printer

આજે વિશ્વ વારસો દિવસ નિમિતે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ

આજે વિશ્વ વારસો દિવસ છે. આજના દિવસને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને વારસા સ્થળો દિવસ પણ કહેવામાં આવે છે. આ વર્ષની થીમ છે – વારસા સ્થળો પર આપત્તિ અને સંઘર્ષના જોખમો. આ દિવસ દર વર્ષે 18 એપ્રિલે સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સન્માન અને જાળવણી માટે ઉજવવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આજે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે જાગૃત કરવાનો અને પ્રેરણા આપવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ