અમેરિકામાં બર્મિંઘમમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા અને 12 લોકોને ઇજા થઈ હતી.. ગોળીબાર ગઈકાલે મધ્યરાત્રિ પહેલા થયો હતો અને ચાર પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. આઠ પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. ઘટનામાં એકથી વધુ હત્યારાની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. વધુ તપાસ ચાલી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:39 પી એમ(PM)
અમેરિકામાં બર્મિંઘમમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા અને 12 લોકોને ઇજા થઈ
