અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, આ વેપાર કરાર ચોક્કસપણે થશે અને તે વાજબી કરાર હશે. પ્રધાનમંત્રી મેલોનીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, આ કરાર થશે અને પશ્ચિમ ફરીથી મહાન બનશે. વાટાઘાટો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં, બંને નેતાઓએ પુષ્ટિ કરી કે તેઓએ સંરક્ષણ ખર્ચ, ઇમિગ્રેશન અને ટેરિફ પર પણ ચર્ચા કરી.
Site Admin | એપ્રિલ 18, 2025 10:02 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો
