અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે.
જયપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, “હું ખરેખર માનું છું કે 21મી સદીનું ભવિષ્ય અમેરિકા-ભારત ભાગીદારીની મજબૂતાઈ દ્વારા નક્કી થવાનું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિશ્વનાં બાકી દેશો સાથે અમેરિકાના આર્થિક સંબંધોને પુનઃસંતુલિત કરવા માંગે છે. તેનાથી અમેરિકામાં અને અન્ય દેશોમાં મોટા પરિવર્તન આવશે પણ તેનાંથી અમેરિકન શ્રમિકોની સાથે સાથે ભારતનાં લોકોને પણ મોટો ફાયદો થશે.
Site Admin | એપ્રિલ 23, 2025 8:17 એ એમ (AM)
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃધ્ધ થશે.
