સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:29AM

IIC વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલીયાના 469 રનના જવાબમાં ભારતે 5 વિકેટે 151 રન

આકાશવાણી
ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી IIC વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલીયાના 469 રનના જવાબમાં ભારતે 5 વિકેટે 151 રન કર્યા છે. ગઇકાલે ઓસ્ટ્રેલીયાએ ટ્રેવીસ હેડના શાનદાર 163 અને સ્ટીવન સ્મીથના 121 તથા એલેકસ કેરીના 48 રનની મદદથી પહેલી ઇનીંગમાં 469 રન નોંધાવ્યા હતા.
ભારતના મહંમદ સિરાજે 4 તથા મહંમદ સામી અને શાર્દુલ ઠાકુરે 2 – 2 વિકેટો ઝડપી હતી. જવાબમાં ભારતે પહેલી ઇનીંગમાં રવિન્દ્ર જાડેજાના 48 અને અજીંકય રહાણેના 19 રનની મદદથી બીજા દિવસની રમત બંધ રહી ત્યારે 5 વિકેટે 151 રન નોંધાવ્યા હતા. અજીંકય રહાણે 29 રન સાથે રમતમાં છે ઓસ્ટ્રેલીયાના પાંચ બોલરોએ દરેકે 1 – 1 વિકેટો ઝડપી છે.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ