સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Mar 22, 2023
8:06PM

​મધ્ય પ્રદેશમાં રમાઈરહેલી ISSF વિશ્વ કપ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં ભારતે સુવર્ણચંદ્રક જીત્યો છે.

@Media_SAI
​મધ્ય પ્રદેશમાં રમાઈરહેલી ISSF વિશ્વ કપ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં ભારતે સુવર્ણચંદ્રક જીત્યો છે. સરબજીત સિંહે 10.9 આંક સાથે સુવર્ણચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. એમપી સ્ટેટ શૂટિંગ એકેડેમી, ભોપાલ ખાતે આયોજિત પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં અન્ય ભારતીય વરુણ તોમરે કાંસ્યચંદ્રક જીત્યો છે. મહિલાઓની10 મીટર એર પિસ્તોલ કેટેગરીમાં ચીનની લી ઝ્યુએ સુવર્ણચંદ્રક અને જર્મનીની વેનેકેમ્પ ડોરેને રજતચંદ્રક જીત્યો છે.

લાઈવ ટ્વીટર ફીડ