સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
8:35PM

હવામાન વિભાગે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું આજે કેરળ પહોંચી ગયું છે

--
હવામાન વિભાગે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું આજે કેરળ પહોંચી ગયું છે. સામાન્ટ રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને બેસી જાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતા 48 કલાકમાં મધ્ય અરબી સમુદ્ર, તમિળનાડુ, કર્ણાટક અને નૈઋત્ય અને મધ્ય તેમજ ઇશાન, બંગાળ અખાતના અન્ય કેટલાક ભાગમાં નૈઋત્ય ચોમાસું આગળ વધે તે માટેની પરિસ્થિતિ સાનૂકુળ છે.
પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાર બિપરજોય કલાકના પાંચ કિલોમીટરની ઝડપે, ઉત્તર તરફ આગળ વધ્યું છે. તે આવતા 24 કલાકમાં ધીમેધીમે વધારે ઝડપી બનશે અને આવતા ત્રણ દિવસ દરમ્યાન વાયવ્ય દિશા તરફ આગળ વધશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ