A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Mar 21, 2023
,
2:14PM
સ્વિટ્ઝરલેન્ડમાં સ્વીસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાનો આજથી આરંભ થશે
ટ્વિટર
સ્વિટ્ઝરલેન્ડમાં સ્વીસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાનો આજથી આરંભ થશે. આ સ્પર્ધા 26મી માર્ચ સુધી યોજાશે.
ભારતની પી.વી.સિંધુ પહેલા રાઉન્ડમાં સ્વીસની જેંજીરા સ્ટૈડેલમેન સામે રમશે. એવી જ રીતે પુરુષોની સિંગલ્સમાં એસ.એસ. પ્રણોયનો મુકાબલો ચીનના શિ યૂ કી સામે જ્યારે બીજી મેચમાં કિદામ્બી શ્રીકાંત ચીનના વેંગ હોંગ યાંગ સામે રમશે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ