સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 24, 2022
6:01PM

સ્પેનમાં રમાઈ રહેલી વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ભારતના 7 ખેલાડીઓએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ફાઈલ ફોટો
સ્પેનમાં રમાઈ રહેલી વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ભારતના 7 ખેલાડીઓએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના રવિના, વિશ્વનાથ સુરેશ, વંશજ, ભાવના શર્મા, કુંજરાની દેવી, એલ.યાદવ અને આશિષે અલગ અલગ શ્રેણીમાં સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કરતા તેમનો ચંદ્રક નિશ્ચિત બનાવ્યો છે. પુરૂષોના વિભાગમાં બે ખેલાડીઓનો પરાજય થયો હતો, જ્યારે 3 બોક્સર સેમિફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા હતા

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ