સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ           

Sep 01, 2023
2:49PM

સિંગાપોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આજે મતદાન

-
સિંગાપોરમાં એક દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. આ ત્રિકોણીય જંગમાં સિંગાપોરમાં જન્મેલા ભારતીય મૂળના ભૂતપૂર્વ મંત્રી થર્મન શનમુગરત્નમ આગામી રાષ્ટ્રપ્રમુખ બનવાની શક્યતા છે. સિંગાપોરના 2.7 મિલિયનથી વધુ લોકો આ ચૂંટણીમાં મતદાન કરે તેવી શક્યતા છે. રાત્રે 8 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, ત્યારબાદ મતગણતરી શરૂ થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ