સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Sep 01, 2023
8:16PM

સર્જીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. આર. રવિ કન્નને રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો

@sarbanandsonwal
આસામ સ્થિત સર્જીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. આર. રવિ કન્નને રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો છે. ડૉ. કન્નનને આસામમાં તેમના ગરીબો માટેના કાર્યક્રમો દ્વારા કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવવા બદલ આ એવોર્ડથી સન્માનીત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે રેમન મેગ્સેસે પુરસ્કાર, શાસનમાં અખંડિતતા, લોકોની હિંમતપૂર્ણ સેવા અને લોકશાહી સમાજમાં વ્યવહારિક આદર્શવાદ માટે વ્યક્તિને પુરસ્કાર આપવાનો પ્રયાસ કરે છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ