સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
10:46AM

સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ 57 હજાર 117 લાખ રૂપિયાથી સહાય

ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ અત્યારસુધીમાં 57 હજાર 117 લાખ રૂપિયાથી વધુની સહાય અપાઇ છે.
પરિણામે ધોરણ એક થી સાતમાં વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ દર 33.17 ટકાથી ઘટીને 3.01 ટકા થયો છે.
સ્વચ્છતા સહાય યોજના હેઠળ રાજયની સરકારી શાળાઓમાં 51 હજાર 420 કન્યા શૌચાલયો, 26 હજાર 830 કુમાર શૌચાલયો તથા ત્રણ હજાર 108 દિવ્યાંગ બાળકો માટેના શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા સહાય પેટે શાળાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ