સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
6:57PM

​કોંગ્રેસ આગેવાન અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કોવિડકાળ દરમ્યાન ગેરવ્યવસ્થા થઈ હોવાનો આક્ષેપ ભાજપ સરકાર ઉપર કર્યો.

---
​કોંગ્રેસ આગેવાન અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કોવિડકાળ દરમ્યાન ગેરવ્યવસ્થા થઈ હોવાનો આક્ષેપ ભાજપ સરકાર ઉપર કર્યો છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે વિકાસ વિષે ભાજપ ના દાવાઓની ખરાઈ થવી જોઈએ તો જ સાચી વાત બહાર આવશે. સરકારી કર્મચારી માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન પણ તેમણે કોંગ્રેસ તરફથી લોકોને આપ્યું હતું.કોંગ્રેસના અન્ય બે આગેવાન રઘુ શર્મા અને રાજીવ શુકલાએ પણ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને ચૂંટણીમાં કોંગ્રેસનો જ વિજય થવાની વાત કરી હતી. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ