સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ           

Sep 01, 2023
2:19PM

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ ડાયમંડ લીગની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 85.71 મીટરનો થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું

@Media_SAI
વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ જૂરીચમાં રમાયેલી ડાયમંડ લીગની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 85.71 મીટરનો થ્રો કરીને  બીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  જાકબે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે નીરજે ગયા વર્ષે ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ