A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 21, 2023
,
7:49PM
રેલવે મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં વડોદરા અને દાહોદ વચ્ચે નવી મેમૂ ટ્રેન સેવા શરૂ થશે
-
રેલવે મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં વડોદરા અને દાહોદ વચ્ચે નવી મેમૂ ટ્રેન સેવા શરૂ થશે.
વડોદરાના સંસદ સભ્ય રંજન ભટ્ટે એક ટ્વીટમાં જણાવ્યું કે, આ ટ્રેન સેવા દરરોજ ચાલશે જે વડોદરાથી સવારે પોણા નવ વાગ્યે જે ઉપડશે અને દાહોદમાં પોણા એક વાગ્યે પહોંચશે. એવી જ રીતે પોણા એક વાગ્યે પહોંચશે. એવી જ રીતે વળતાં આ ટ્રેન દાહોદથી બપોરે 3 ને 50 મિનીટે ઉપડશે અને વડોદરામાં સાત ને 55 મીનીટે પહોંચશે.
સંબંધિત સમાચાર
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગઈકાલે રેલ્વે મંત્રાલયની સાત પરિયોજનાઓને મંજૂરી આપી
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે રેલ્વે મંત્રાલયની સાત પરિયોજનાઓને મંજૂરી આપી
તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો
રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે, એ.સી. ચેરકાર, વંદે ભારત સહિત તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવશે
એક રાષ્ટ્ર-એક ઉત્પાદન યોજના હેઠળ રાજ્યમાં 21 રેલ્વે સ્ટેશન પર વેચાણ કેન્દ્રોનો આરંભ
અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ રેલવેની આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
રેલ્વે મંત્રાલય “પુરી - ગંગાસાગર દિવ્ય કાશી યાત્રા” નો પ્રારંભ કરશે.
રેલવે મંત્રાલય દ્વારા 1 હજાર 475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે.
રેલવે મંત્રાલયે ટ્રેનમાં અપાતા ભોજનમાં સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓનો સમાવેશ કરવાની IRCTC ને મંજુરી આપી
ભારતીય રેલવે 500 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન શ્રેણીમાં મુકવાનો નિર્ણય લીધો
લાઈવ ટ્વીટર ફીડ