સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 02, 2023
11:15AM

રાજ્યમાં છેલ્લાં 36 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘણા સ્થળોએ સહેજ વધારો નોંધાયો

--
રાજ્યમાં છેલ્લાં 36 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘણા સ્થળોએ સહેજ વધારો નોંધાયો છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ ઓછું નોંધાયું છે.
સૌથી ઓછું પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ભૂજ અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને ગાંધઈનગરમાં -13 જ્યારે દિવમાં - 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજ સમયગાળામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 27થી 31 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ