સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
2:03PM

રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં બનેલી ગોળીબારની ઘટનાના પગલે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી.

રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં બનેલી ગોળીબારની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
ગઈકાલે સાંજના 7 વાગ્યાથી 48 કલાક સુધી સંપૂર્ણ જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઈ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, કોટવાલી પોલીસ મથકના જે વિસ્તારમાં ગોળીબારનો બનાવ બન્યો છે, ત્યાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, આ બનાવમાં એક યુવાનનું મોત નિપજ્યું છે અને અન્યને ઈજા થઈ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ