સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:04AM

રાજયમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી વધુ નોંધાયુ છે.

--
રાજયમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી વધુ નોંધાયુ છે. સૌથી ઓછુ 4 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું હતું.
જયારે દીવમાં સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ, વેરાવળમાં 4 ડિગ્રી વધુ, પોરબંધર અને મહુવામાં 3 ડિગ્રી વધુ, ભાવનગર, કેશોદ, વડોદરા અને સુરતમાં સામાન્ય કરતા એક ડિગ્રી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
આજ સમયગાળામાં રાજયમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી ઓછું નોંધાયું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ