સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાઈમાં રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે            સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે 39,125 કરોડથી વધુ રૂપિયાના ના 5 મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા            ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શિષ્ટાચાર જાળવવા જણાવ્યું            મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાના 247 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું            મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદ્રઢીકરણ માટેના કામો હાથ ધરવા 1563 કરોડ રૂપિયા મંજુર કર્યા           

Mar 22, 2023
3:30PM

રાજયમાં આગામી 3 દિવસ કચ્છ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ માવઠું થવાની આગાહી.

ફાઇલ ફોટો
હવામાન વિભાગે રાજયમાં આગામી 3 દિવસ કચ્છ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ માવઠું થવાની આગાહી કરી છે.
જયારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, અને રાજકોટમાં પણ ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે.
આગામી 24 અને 25 તારીખે રાજયના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 
ત્યારબાદના બે દિવસ દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 

લાઈવ ટ્વીટર ફીડ