A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 28 2023 9:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
          
આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે
          
ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું
          
આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી
          
Jun 09, 2023
,
11:28AM
રાજયકક્ષાની વોટર પોલો સ્પર્ધાની ફાઇનલમાં નડિયાદની ટીમે રાજકોટને છ ગોલથી સ્પર્ધા જીતી
Jaydeep Pandya
રાજકોટમાં યોજાયેલી રાજયકક્ષાની વોટર પોલો સ્પર્ધાની ફાઇનલમાં નડિયાદની ટીમે રાજકોટને છ ગોલથી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી છે.
સ્પર્ધાની વિજેતા ટીમ નડિયાદને સુવર્ણ ચંદ્રક અને રનર્સ અપ રાજકોટને રજત ચંદ્રક મળ્યા છે.
ગુજરાત રાજય એકવેટીક સંગઠન અને રાજકોટ જીલ્લા સ્વીમીંગ સંગઠનના સંયુક્ત ઉપક્રમે લોકમાન્ય ટિળક રેસકોર્સ સ્નાનાગરમાં રાજયકક્ષાની વોટર પોલો સ્પર્ધા યોજાઇ હતી.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ