A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 22 2023 8:10PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા
          
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
          
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
          
ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.
          
Feb 03, 2023
,
11:18AM
રમતગમત મંત્રાલય માટે અંદાજપત્રિત જોગવાઈમાં 2022-23ની સરખામણીમાં 11%નો વધારો કરવામાં આવ્યો.
--
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માટે અંદાજપત્રિત જોગવાઈમાં 2022-23ની સરખામણીમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં 2010 માં રાષ્ટ્રમંડળ રમતોત્સવ યોજાયો ત્યારબાદ રમતગમત માટે આ વખતે સૌથી વધુ જોગવાઈ કરાઇ. 2023-24 ના વર્ષ માટે ત્રણ હજાર, 397 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરી છે.
યુવા બાબતો અને રમતગમતમંત્રી અનુરાગસિંહ ઠાકુરે કેન્દ્રીય અંદાજપત્રમાં રમતગમત અને યુવા ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ નાણાંમંત્રી નિર્મળા સીતારમણનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં હાલની રમતગમત વ્યવસ્થાને સંપૂર્ણ રીતે સુધારવાની જરૂરિયાતને ઓળખીને, કેન્દ્ર સરકારે પાયાના સ્તરની પ્રતિભાઓને ઓળખવા તેમજ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા અને એકંદર રમતગમત માળખાંનું નિર્માણ કરવા પર અભૂતપૂર્વ ધ્યાન આપ્યું છે.
સંબંધિત સમાચાર
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માટે અંદાજપત્રની જોગવાઈમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો
રમતગમત મંત્રાલયે દીવ-દમણ સહિત છ રાજ્યોમાં આવેલા રમતગમત કેન્દ્રોને ઉત્કૃષ્ટતા કેન્દ્રો તરીકે વિકસાવવા મંજુરી આપી છે.
રમતગમત મંત્રાલયે 8 રાજ્યોમાં ખેલો ઇન્ડિયા ઉત્કૃષ્તા કેન્દ્રોને અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો.
લાઈવ ટ્વીટર ફીડ