A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 22 2023 8:10PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા
          
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
          
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
          
ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.
          
Feb 02, 2023
,
11:16AM
રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાં પંજાબે સૌરાષ્ટ્ર સામે પહેલી ઈનિંગમાં 24 રનની સરસાઈ મેળવી
--
રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાં પંજાબે સૌરાષ્ટ્ર સામે પહેલી ઈનિંગમાં 24 રનની સરસાઈ મેળવી છે.
સૌરાષ્ટ્રના પહેલી ઈનિંગના 303 રનના જવાબમાં ગઈકાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે પંજાબે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે 327 રન કર્યા છે. પંજાબે પ્રભસિમરન સિંહના - 126 અને નમન ધીરના - 131 રનની મદદથી પાંચ વિકેટે 327 રન કર્યા છે. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહે બે - બે વિકેટો ઝડપી છે.
સંબંધિત સમાચાર
બંગાળને હરાવી સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું.
કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાઇ રહેલી રણજી ટ્રોફી ફાઇનલમાં ત્રીજા દિવસના અંતે સૌરાષ્ટ્રે મેચ પર પકડ વધુ મજબૂત બનાવી
રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રથમ ઈનિંગ્સમાં સૌરાષ્ટ્રે સરસાઈ મેળવી છે.
સૌરાષ્ટ્રે કર્ણાટકને ચાર વિકેટે પરાજ્ય આપીને રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં આજે પહેલી સેમિફાઈનલમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે મુકાબલો
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની કવાર્ટર ફાઇનલ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની બેંગલુરૂમાં રમાઇ રહેલી પહેલી સેમી-ફાઇનલમાં કર્ણાટકે પહેલી ઇનીંગમાં 407 રન કર્યા છે.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં વડોદરાએ નાગાલેન્ડ સામે વિજય મેળવ્યો છે.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની વડોદરા અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ ડ્રો થઈ છે.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ગઇકાલથી શરૂ થયેલી લીગ મેચમાં ગુજરાતે - વિદર્ભ સામે સરસાઈ મેળવી
લાઈવ ટ્વીટર ફીડ