A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 10:23AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે
          
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ
          
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
Sep 22, 2023
,
11:50AM
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ પર્વતો પર પર્યાવરણની જાળવણી માટે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાયો
File Pic
રાજયના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ પર્વતો પર પર્યાવરણની જાળવણી માટે પર્વત પવિત્રતા અભિયાનનો પ્રારંભ કરાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામોની પવિત્રતા જાળવી રાખવા વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવાની મંજૂરી આપ્યા બાદ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા પહેલા ગબ્બર પર્વત પર ‘પર્વત પવિત્રતા અભિયાન’ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને નવરાત્રિ પહેલા પાવાગઢ અને ગિરનાર પર્વતો પર મોટા પાયે સફાઈ કામગીરી શરુ કરવામાં આવશે.
યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું કે લાંબા સમયથી અંબાજી, પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી મંદિર તથા ગિરનાર તીર્થ જેવા યાત્રાધામો પર્વતો પર હોવાના કારણે આ પવિત્ર યાત્રાધામ પરિસરોની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ શકતી નહોતી. મુખ્યમંત્રી દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ બોર્ડે પ્રથમ વખત પર્વતીય પ્રદેશ પર સ્થિત પવિત્ર યાત્રાધામ પરિસર તથા આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં કચરો-ગંદગી સાફ કરવાની વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો પ્રયોગ હાથ ધર્યો છે. તેમાં અત્યાધુનિક સાધનો દ્વારા સ્વચ્છતા કામગીરી હાથ ધરાશે.
સંબંધિત સમાચાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળનું ગુજરાતનું પ્રતિનિધી મંડળ જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી આજે સિંગાપોર પહોંચ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિંગાપોરના એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી
ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-સિંગાપોર નેચરલ પાર્ટનર તરીકે ઉભરી રહ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ જાપાનના કોબે ખાતે પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે રોડ-શો યોજ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જાપાન પહોંચ્યા
ગુજરાતનાં મુખ્યમંત્રીએ ટોકિયોના ગવર્નર કોઈકે યુરિકો સાથે બેઠક યોજી
સમગ્ર રાજ્યમાં વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી માટે બોટાદ જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી જણાવ્યું કે ગુજરાતથી જતા દર્શનાર્થીઓ માટે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પોલીસ એકેડેમીના આંતરરાષ્ટ્રીય મહામંડળની 12 પરિષદનો આજે શુભારંભ કરાવ્યો
લાઈવ ટ્વીટર ફીડ