સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
2:02PM

મેઘાલય સરકારે મુક્રોહ ગામમાં થયેલી ગોળીબારની ઘટના અંગે CBI કે NIA દ્વારા તપાસ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી.

મેઘાલય સરકારે મુક્રોહ ગામમાં થયેલી ગોળીબારની ઘટના અંગે CBI કે NIA દ્વારા તપાસ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. મેઘાલય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તેમના મંત્રીમંડળના સભ્યો સાથે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી ગોળીબારની આ ઘટના અંગે માહિતી આપીને કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા તપાસ કરાવવાની રજૂઆત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ મેઘાલયના પ્રતિનિધિ મંડળની રજૂઆત સાંભળ્યા બાદ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ