A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 22 2023 8:10PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા
          
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
          
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
          
ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.
          
Feb 03, 2023
,
10:58AM
મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ.
--
મેઘાલયમાં વિધાનસભાની 60 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મેઘાલયના મુખ્ય ચૂંટણી અધિકારી એફ.આર. ખારકોન્ગોરે અન્ય અધિકારીઓ સાથે ગઈકાલે દક્ષિણ ગારો હિલ્સ વિસ્તારમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અમારા સંવાદદાતા જણાવે છે કે, પહાડી રાજ્ય પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી – HSPDP એ ગઈકાલે વિધાનસભાની ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો છે. ભાજપે ગઈકાલે તમામ 60 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી- N.D.P.P. સાથે ચૂંટણી જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ 20 બેઠકો પર જ્યારે N.D.P.P. 40 બેઠકો પર ચૂંટણી લડશે. નાગાલેન્ડ અને મેઘાલયની વિધાનસભા માટે 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. બંનેમાં ધારાસભ્ય સંખ્યા 60 છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ