સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:21AM

મહિલાઓ માટેની ટી-20 ત્રણ દેશોની ક્રિકેટ શ્રેણીમાં ભારત રનર્સઅપ રહ્યું છે.

--
દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી મહિલાઓ માટેની ટી-20 ત્રણ દેશોની ક્રિકેટ શ્રેણીમાં ભારત રનર્સઅપ રહ્યું છે. 
ગઈકાલે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે પરાજ્ય આપ્યો હતો. ભારતે હર્લિન દેઓલના 46 રનની મદદથી વીસ ઓવરમાં ચાર વિકેટે 109 રન કર્યા હતા.
જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ટ્રાયોનના 57 રનની મદદથી 18 ઓવરમાં 110 રન નોંધાવીને વિજય મેળવ્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ