A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 28 2023 9:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
          
આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે
          
ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું
          
આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી
          
Jun 09, 2023
,
11:29AM
મણિપુરમાં 48 કલાકમાં હિંસાનો કોઈ બનાવ નોંધાયો નથી અને પરિસ્થિતિ શાંત અને નિયંત્રણમાં
@DDNewslive
મણિપુરમાં છેલ્લાં 48 કલાકમાં હિંસાનો કોઈ બનાવ નોંધાયો નથી અને પરિસ્થિતિ શાંત અને નિયંત્રણ હેઠળ છે. મણિપુર સરકારના સલાહકાર કુલદીપસિંહે જણાવ્યું છે કે, ખીણ પ્રદેશના પાંચ જિલ્લાઓમાં કરફ્યુમાં બાર કલાકની જ્યારે પર્વતીય વિસ્તારના જિલ્લાઓમાં 10 કલાકની છૂટછાટ આપવામાં આવી હતી.
છેલ્લાં 24 કલાકમાં પોલીસે કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન 27 શસ્ત્રો, 41 બોમ્બ અને દારૂગોળો જપ્ત કર્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે હિંસાથી મણિપુરમાં વિસ્થાપિત થયેલા લોકો માટે 101 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ