સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ           

Sep 21, 2023
5:45PM

ભાવનગર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આકાશવાણી
ભાવનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાર નગર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજાર 835 બોટલ રક્ત એકત્રીત થયું હતું. સર ટી. બ્લડ બેંક, ભાવનગર બ્લડ બેન્ક અને બાંભણિયા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં  શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ