સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:29PM

ભારત બધા દેશોની સાથે મળીને એચ.આઈ.વીને મ્હાત આપશે.- કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન

ટવિટર
કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધને જણાવ્યું  છે કે ભારત બધા દેશોની સાથે મળીને એચ આઈ વી ને મ્હાત આપશે. 
સંયુક્તરાષ્ટ્રની સામાન્ય સભાના 75 માં સત્રમાં એચ આઈ વી અને એડ્સના પ્રતિબંધ વિશે સંબોધન આપતા , શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે ભારત 14 લાખ જેટલા લોકોને એચ આઈ વી ની મફત સારવાર આપી રહ્યો છે. 
તેમણેકહ્યું કે જો આવનાર દસ વર્ષમાં એચ આઈ વી ને સંપૂર્ણ પણે હરાવ્યું હોય તો દેશમાં એચઆઈ વી નો એક પણ નવો કેસ ના આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. 
કોવિડ મહામારી દરમિયાન એચ આઈ વી કોઈ પણદર્દી સારવાર વગર ન રહે તે માટે આરોગ્ય કર્મીઓએ કરેલી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ