સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 01, 2023
7:45PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટ્વેન્ટી-20 મેચ શરૂ

આકાશવાણી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્તમાન શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટ્વેન્ટી-20 મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહી છે. શ્રેણી વિજય માટે નિર્ણાયક આજની મેચમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતના.... ઓવરમાં..... વિકેટે..... રન થયા છે. 
તે અગાઉ ભારતની સૂકાનીએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનું પસંદ કર્યું છે.
અમે આપને જણાવી ગયા છીએ કે શ્રેણીની પહેલી મેચ ન્યૂઝેલેન્ડે અને બીજી મેચ ભારતે જીતતાં, ત્રણ મેચોની આ શ્રેણી 1-1 થી સરભર છે. 
આજે જે ટીમ જીતશે તે શ્રેણી પર જીતી જશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ