સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
10:30AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

--
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જીત સાથે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા નાગપુરમાં બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ જીતીને 2-0ની અજેય લીડ લેવા આતુર હશે. બીજી તરફ ભારતની નજર શ્રેણીમાં બરોબરી કરવા પર હશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ