સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:16AM

ભારતે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હિંસાના બનાવોની નિંદા કરી છે.

--
ભારતે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હિંસાના બનાવોની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મામલે ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.
તેમણે ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને બનાવ અંગે તપાસ કરવા અને ગુનેગારોને સજા કરવા વિનંતી કરી છે. એવી જ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાને ભારતીય સમુદાયના સભ્યો અને તેમની સંપત્તિની સુરક્ષા સુનિશ્વિત કરવા વિનંતી કરી છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ