સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રીએ આજે તેલંગાણામાં 8 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા            પ્રધાનમંત્રીએ છત્તીસગઢના બસ્તર ખાતે 27 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો            મુખ્ય ચૂંટણી કમિશનરના વડપણ હેઠળની ચૂંટણી પંચની ટીમે તેલંગણા વિધાનસભાની આગામી ચૂંટણી માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા આજે શરૂ કરી            આગામી સમયમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં રાજયના બધા જ 33 જીલ્લાઓમાં EVM ની પહેલા તબક્કાની ચકાસણી કામગીરીનો આરંભ            મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમેરિકાના સાન ફ્રાન્‍સિસ્કો કેલિફોર્નિયામાં યોજાયેલ અલાયન્‍સ ઈન્‍ડસ યુ.એસ. ઇન્ડિયા કોર્પોરેટ ગવર્મેન્ટ સમિટનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું           

Nov 25, 2022
3:08PM

બોટાદ નગરપાલિકાના ભાજપના સસ્પેન્ડ કરાયેલા સભ્યોને ભાજપમાં પાછા લેવામાં આવ્યાં.

પ્રકાશ ભિમાણી
બોટાદ નગરપાલિકાના ભાજપના સસ્પેન્ડ કરાયેલા સભ્યોને ભાજપમાં પાછા લેવામાં આવ્યાં છે. નગરપાલિકામાં બળવો કરેલા ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. બોટાદના ચુંટણી ઈન્ચાર્જ ડો. ટી.ડી માણીયાએ આ પૈકીના ૧૨ સભ્યોને પક્ષમાં પરત લેવાની જાહેરાત કરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ