A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 22, 2023
,
11:48AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર -અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાશે
File Pic
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આગામી 24મી સપ્ટેમ્બર, ના રોજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.
હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે.:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રીએ ગઇકાલે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાત કરી
કેન્દ્ર સરકારે દેશના યુવાનો માટે નવા માર્ગો ખોલવા માટે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કર્યા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે B-20 ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે, ભારતમાં 23 ઓગસ્ટ “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે ઉજવાશે
દક્ષિણ આફ્રિકાની મુલાકાત ઘણી ફળદાયી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંગઠનને વિકાસશીલ દેશોનું સમર્થક સંગઠન બનાવવા ઉપર ભાર મુક્યો
પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ બદલ ઇસરોની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બ્રિક્સ સંગઠનને ભવિષ્ય માટે તૈયાર કરવા સંબંધિત દેશોને પણ તૈયાર થવું પડશે
લાઈવ ટ્વીટર ફીડ