સમાચાર ઊડતી નજરે
એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિની સૌ પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઇ ગઇ.            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે મન કી બાત            ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અશ્વીની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરના હસ્તે સાણંદ જીઆઇડીસી ખાતે માઇક્રોનના સેમિકંડકટર પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યું            રાજય સરકાર દ્વારા નર્મદા નદીમાં પૂરથી થયેલા ખેતીપાકોને નુકશાન અન્વયે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કરવામાં આવ્યું            ક્રિકેટમાં આવતીકાલે ભારત, ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ત્રણ એક દિવસીય મેચની શૃંખલાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે           

Nov 25, 2022
2:00PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમને અભિનંદન પાઠવ્યા.

--
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ મલેશિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી  અનવર ઈબ્રાહિમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ એક ટ્વિટમાં કહ્યું કે તેઓ ભારત-મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે.
શ્રી અનવર ઈબ્રાહિમે ગઈકાલે નેશનલ પેલેસ ખાતે આયોજિત સમારોહમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ 1990ના દાયકામાં મલેશિયાના નાયબ પ્રધાનમંત્રી  હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ