સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Mar 22, 2023
2:31PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંવત્સર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.

@narendramodi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંવત્સર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટ સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે નવું વર્ષ વિક્રમ સંવત 2080 દેશવાસીઓ માટે નવી તકો લઈને આવશે અને ભારત વિકાસની નવી ઊંચાઈઓને પહોંચશે. 
નાગરિકોને નવરાત્રિની શુભકામનાઓ આપતા પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે આદર અને ભક્તિનો શુભ અવસર દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો પ્રકાશ ફેલાવે. શ્રી મોદીએ લોકોને ગુડી પડવા, સાજીબુ ચેરાઓબા, નવરેહ, ચેટી ચંદ અને ઉગાદીની પણ શુભેચ્છા પાઠવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ