A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Mar 22, 2023
,
2:40PM
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં આવેલા 6.5 તીવ્રતાના ભૂકંપથી ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે
ફાઇલ ફોટો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં આવેલા 6.5 તીવ્રતાના ભૂકંપથી ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. ભુકંપના કારણે ઇમારતોને નુકસાન થયું છે, ભૂસ્ખલન થયું છે અને ગઈકાલે સાંજે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં 9 લોકોના મોત થયા છે જ્યારે અફઘાનિસ્તાનમાં 4 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર જાનહાનિ વધી શકે છે કારણ કે ભૂકંપ અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો તેમજ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અનુભવાયો હતો.
અસરગ્રસ્ત દેશોમાં ભારત, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. દિલ્હી - NCR, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
ધ્રુજારી ખૂબ જ ઊંડી હતી અને તેનું કેન્દ્ર હિંદુકુશ પર્વતમાળામાં હતું, જે દૂરના ઉત્તરીય અફઘાન પ્રાંત બદખ્શાનની નજીક હતું.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ