સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:24AM

નેધરલેન્ડમાં રમાઈ રહેલી FIH Pro League હોકી સ્પર્ધામાં ભારતની પુરૂષોની ટીમે ટોચનું સ્થાન મેળવ્યું

--
નેધરલેન્ડમાં રમાઈ રહેલી FIH Pro League હોકી સ્પર્ધામાં ભારતની પુરૂષોની ટીમે આર્જેન્ટિનાને 3-2 થી પરાજ્ય આપીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતના સુકાની હરમનપ્રિત સિંહ, અમિત રોહીદાસ અને અભિષેકે એક એક ગોલ નોંધાવ્યા હતા. 
આ વિજય સાથે ભારત 14 મેચોમાં 27 અંકો મેળવીને સૂચિમાં પહેલું સ્થાન મેળવ્યું છે. બ્રિટન 26 અંકો સાથે બીજા સ્થાને છે. આવતીકાલે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ