સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:27AM

નવસારી જીલ્લામાં ત્રણ આંગણવાડીઓના નવા મકાનનું ખાતમુર્હુત કરાયું

-
નવસારી જીલ્લામાં ત્રણ આંગણવાડીઓના નવા મકાનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
જીલ્લાના ઉનાઇના નાકા ફળિયામાં એક અને સિણધઇ ગામે બે મળી ત્રણ આંગણવાડીઓનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. મનરેગા યોજના હેઠળ 8 લાખ રૂપિયાની સહાય તેમજ આઈ.સી.ડી.એસ. શાખામાંથી બે લાખ એમ કુલ 10 લાખ રૂપિયાની સહાય એક આંગણવાડી દીઠ ફાળવવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ