સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 02, 2023
11:11AM

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી મહિલા ટવેન્ટી- ટવેન્ટી ક્રિકેટ શ્રણીની ફાઈનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે.

--
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ત્રણ દેશોની મહિલા ટવેન્ટી- ટવેન્ટી ક્રિકેટ શ્રણીની આજે રમાનાર ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ સાંજનાં છ વાગ્યાથી રમાશે. ભારતીય મહિલા ટીમે આ શ્રેણીમાં રમાયેલી ચાર પૈકી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. અને એક મેચ ડ્રો થઈ હતી.  ભારતની દિપ્તી શર્માએ ત્રણ મેચોમાં 8 વિકેટ ઝડપી હોવાથી તેની કામગીરી ફાઈનલમાં મહત્વની બની શકે છે. એવી જ રીતે ઈજાના કારણે અત્યાર સુધી બહાર રહેલી પૂજા વસ્ત્રાકર ટીમમાં પાછી ફરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ