સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ           

Sep 01, 2023
10:53AM

દક્ષિણ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી

દક્ષિણ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં લગભગ 70 થી વધુ  લોકોના મોત થયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. 
એક અહેવાલ અનુસાર ઇમારતમાં 200 જેટલા લોકો રહેતા હતા. દક્ષિણ આફ્રિકાની કટોકટી સેવાઓના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે પોતાનું આશ્રયસ્થાન ન હોય તેવા લોકો આ ઇમારતમાં રહેતા હતા. જો કે, ત્યાં રહેતા લોકો પૈકી ઘણા ઔપચારિક લીઝ કરાર વિના  નિવાસ કરી રહ્યા હતા તેથી અત્યારની સ્થિતિએ દુર્ઘટનાં મૃત્યુ પામેલા અથવા ગુમ થયેલા લોકોની  જાણકારી  આપવી મુશ્કેલ બન્યું  છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ