સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:12AM

ટેકનોલોજી સાથે ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

--
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. 
રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા યોજાયેલી ગુજરાત તીર્થ યાત્રા ગઇકાલે ગાંધીનગર પહોંચતા સંન્યાસીઓ સાથે અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીએ સંવાદ કરતાં આ મુજબ જણાવ્યું હતું.    
આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના નિખિલેશ્વરાનંદજીએ  જણાવ્યું હતું કે, યાત્રામાં ૨૦ રાજયો તેમજ બાંગ્લાદેશ તથા નેપાળથી આવેલા  સંન્યાસીઓ સહિત કુલ ૧૨૫ સંન્યાસીઓ જોડાયા છે. 
સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં જે સ્થળોની મુલાકાત લીઘી તે સ્થળોની આ તીર્થયાત્રા દરમિયાન સંન્યાસીઓ મુલાકાત લેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ