A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 22 2023 8:10PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા
          
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
          
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
          
ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.
          
Feb 03, 2023
,
11:15AM
જોધપુરમાં ગઈકાલથી જી-20 સંગઠનના ઉપક્રમે રોજગાર કાર્યજૂથની પ્રથમ બેઠક શરૂ થઇ છે.
--
રાજસ્થાનના જોધપુર શહેરમાં ગઈકાલથી જી-20 સંગઠનના ઉપક્રમે રોજગાર કાર્યજૂથની પ્રથમ બેઠક શરૂ થઇ છે. રોજગાર કાર્યજૂથ હેઠળ ટકાઉ, સંતુલિત, સર્વસમાવિષ્ટ અને રોજગારીમાં વૃદ્ધિને વિકસાવવા માટે શ્રમ, રોજગાર અને સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના કૌશલ્ય અને લાયકાતના સુમેળ માટે યોગ્ય વ્યૂહરચના ઘડવા તથા તેને અનુલક્ષીને માળખું વિકસાવવા માટે આ ત્રણ દિવસીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવશે.
ભારત ઉપરાંત સંગઠનના 19 દેશો, યુરોપીય સંઘ તથા 9 આમંત્રિત દેશો અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય નવ સંગઠનોના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
સંબંધિત સમાચાર
24 અને 25 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં જી-20 બેઠક યોજાશે.
ભારત આવતીકાલથી આગામી 30મી નવેમ્બર સુધી એક વર્ષ માટે જી-20 સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે
લાઈવ ટ્વીટર ફીડ